સરકારને RBI ડિવિડન્ડ દાયકાની સૌથી નીચી સપાટીએ, જાણો ટ્રાન્સફર વિશેની 5 મહત્વની બાબતો

આરબીઆઈએ (RBI) નાણાંકીય વર્ષ દરમિયાન લિક્વિડિટી મેનેજમેન્ટ માટે હાથ ધરાયેલા રિવર્સ રેપો ઓપરેશન્સ માટે વાણિજ્યિક બેન્કોને નોંધપાત્ર વ્યાજની આવક ચૂકવી છે, કારણ કે બેન્કોએ તેમના સરપ્લસ ફંડ આરબીઆઈ પાસે રાખ્યા છે.

source https://gujarati.news18.com/news/business/rbi-dividend-to-government-touches-decade-low-explained-bg-1212156.html

0 ટિપ્પણીઓ