
ભારતીય શેરબજાર પણ આ સપ્તાહની શરૂઆત વધારા સાથે કરશે અને ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં થયેલા ફાયદાનો લાભ આજે મળી શકે છે. આજે વૈશ્વિક બજારમાંથી પણ સકારાત્મક સંકેતો મળી રહ્યા છે, જેના કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ આજે ખરીદી માટે રહેશે.
source
https://gujarati.news18.com/news/business/stock-market-will-have-a-strong-start-even-today-sensex-is-expected-to-cross-55-thousand-bg-1213761.html
0 ટિપ્પણીઓ