SIPમાં રોકાણ કઈ રીતે કરવું? નવા રોકાણકાર માટે મહત્વની ટિપ્સ

એસઆઈપી અથવા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ બચત અથવા રોકાણ યોજના જ છે, જે તમને મ્યુચ્યુઅલ ફંડ્સથી શરૂઆત કરવામાં મદદ કરે છે. એસઆઈપી એ વર્ષોથી સફળ વિકલ્પ છે. તમે તમારા નાણાકિય ગોલ્સને મેળવવા માટે SIPની મદદ લઇ શકો છો.

source https://gujarati.news18.com/news/business/tips-to-invest-in-sip-these-things-beginners-should-keep-in-mind-before-investing-money-bg-1214106.html

0 ટિપ્પણીઓ