
જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, તો તેવા લોકોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જો 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે તો આ કામ માત્ર 500 રૂપિયામાં થઈ જશે.
source
https://gujarati.news18.com/news/business/aadhaar-card-and-pan-card-must-be-linked-before-july-1-gh-bg-1221577.html
0 ટિપ્પણીઓ