1 જુલાઇથી તમારી ઇન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો, PF સહિતના નિયમો બદલાશે

સતત બદલાતા જતા કોર્પોરેટ જગત (Corporate world)માં કામના કલાકો અને રજા સહિતની કામકાજની પરિસ્થિતિઓને કંટ્રોલ કરવાની અને તર્કસંગત બનાવવાની તાતી જરૂર હતી. ત્યારે એમ્પ્લોયર અને કર્મચારીના સંબંધોને લગતા નિયમોમાં સુધારો કરવા અને શ્રમ કાયદામાં સુધારો કરવા માટે સરકારે ચાર લેબર કોડ (New labour codes) જાહેર કર્યા છે

source https://gujarati.news18.com/photogallery/business/new-labour-code-from-july-1-your-in-hand-salary-will-be-reduced-these-rules-including-overtime-and-pf-will-be-changed-bg-1221658.html

0 ટિપ્પણીઓ