
રેપોરેટ પ્લસ બેન્ક સ્પ્રેડ અથવા માર્જિન RLLRનું નિર્માણ કરે છે. RBI અનુસાર લોન લેનાર પાસેથી એક્સટર્નલ બેન્ચમાર્ક સિવાય સ્પ્રેડ, માર્જિન અને રિસ્ક પ્રીમિયમ વસૂલી શકાશે. RBI દર બે મહિનામાં રેપોરેટ રિવાઈઝ કરી શકે છે.
source
https://gujarati.news18.com/news/business/home-lone-these-10-banks-are-offering-home-loans-at-the-lowest-interest-rates-gh-bg-1222091.html
0 ટિપ્પણીઓ