
અમેરિકાના બજારમાં સુધારો જોવા મળ્યો છે અને બજાર ધીમે ધીમે પોઝિટિવ મૂડમાં આવી રહ્યુ છે. અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ NASDAQએ ગત કારોબારી સત્રમાં 2.51 ટકા તેજી નોંધાવી છે. આ સાથે જ યુરોપનું સ્ટોક એક્સચેન્જ પણ લીલા નિશાન સાથે બંધ થયું હતુ.
source
https://gujarati.news18.com/news/business/stock-market-indian-stock-market-will-be-in-recovery-mode-today-sensex-estimated-to-cross-53-thousand-bg-1220827.html
0 ટિપ્પણીઓ