
ગયા વર્ષે ગોલ્ડ રિફાઇનિંગ અને રિસાયક્લિંગમાં ચીન સૌથી આગળ હતું. તેના માટે તેમાં 168 ટન સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા નંબરે ઇટાલીએ 80 ટન અને ત્રીજા ક્રમે યુ.એસ.એ 78 ટન સોનાનું રિસાયકલ કર્યું હતું.
source
https://gujarati.news18.com/news/business/india-ranks-fourth-in-gold-recycling-gh-bg-1220869.html
0 ટિપ્પણીઓ