સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો સોના-ચાંદીનો લેટેસ્ટ રેટ

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે.

source https://gujarati.news18.com/news/business/gold-price-today-gold-prices-fall-for-third-day-in-a-row-find-out-latest-gold-silver-rates-bg-1221609.html

0 ટિપ્પણીઓ