સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓનલાઈન એપ્લિકેશન અને ડિજિટલ પેમેન્ટ પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે એક ગ્રામ સોના માટે તમારે 5,091ને બદલે માત્ર 5,041 રૂપિયા ચૂકવવા પડશે.source https://gujarati.news18.com/news/business/sovereign-gold-bond-sale-starts-from-today-chance-to-buy-cheap-gold-for-five-days-bg-1220075.html
0 ટિપ્પણીઓ