જો આ શેર પોર્ટફોલિયોમાં હશે તો ચોમાસાં દરમિયાન થશે સારી કમાણી

શેરબજાર પણ સારા ચોમાસાની રાહ જોઈ રહ્યું છે. સારા ચોમાસાથી શેરબજારમાં કમાણી થવાની શક્યતાઓ પણ વધી જાય છે.  બજારમાં કેટલાક એવા સ્ટોક છે, જે ચોમાસાને કારણે પ્રભાવિત થઈ શકે છે. તેમના પર નજર રાખવાથી કમાણીની સારી તકો પણ મળી શકે છે. IMDનો અંદાજ છે કે આ વખતે ચોમાસું સામાન્ય રહેશે.

source https://gujarati.news18.com/news/business/good-monsoon-to-benefit-your-share-market-portfolio-with-these-shares-gh-bg-1220292.html

0 ટિપ્પણીઓ