
LIC સરલ પેન્શન પ્લાન સિંગલ લાઇફ અને જોઇન્ટ લાઇફ બંને મોડમાં લઈ શકાય છે. સિંગલ લાઈફમાં પોલિસી એક વ્યક્તિના નામે હોય છે. પોલિસીધારકને તેના બાકીના જીવન માટે પેન્શન મળે છે. પોલિસીધારકના મૃત્યુ પર આધાર પ્રીમિયમની રકમ ગ્રાહકના નોમિનીને પરત કરવામાં આવે છે.
source
https://gujarati.news18.com/news/business/lic-saral-pension-scheme-is-a-non-linked-single-premium-individual-immediate-annuity-plan-gh-bg-1220890.html
0 ટિપ્પણીઓ