સોનામાં રોકાણ કરીને મેળવી શકો છો મસમોટો નફો, અપનાવવી પડશે આ સ્ટ્રેટજી

આજની યુદ્ધ અને કપરી પરિસ્થિતિમાં પણ તમે સોનામાં રોકાણ કરીને સારૂં વળતર મેળવી શકો છો. આ રોકાણ માટેનું માધ્યમ માત્ર ફિઝિકલ સોનું જ નથી. ભૌતિક સોના સિવાય વ્યક્તિ વિવિધ નાણાંકીય સાધનો જેમ કે ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ વગેરે દ્વારા સોનામાં રોકાણ કરી શકે છે.

source https://gujarati.news18.com/news/business/investment-in-gold-you-can-get-huge-profits-by-investing-in-gold-this-strategy-has-to-be-adopted-gh-bg-1222076.html

0 ટિપ્પણીઓ