
ફેડ રિઝર્વએ વધારેલા વ્યાજદર બાદથી જ બજારોમાં મંદીનો માહોલ છવાયો છે. જોકે તેમના નવા નિર્ણયો બાદ યુએસ શેરબજાર મંદીમાંથી બહાર આવી રહ્યું છે અને તેજીના માર્ગે પરત ફરી રહ્યું છે ત્યારે યુરોપના મોટાભાગના બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.
source
https://gujarati.news18.com/news/business/today-stock-market-update-fall-in-market-volatility-will-continue-even-further-bg-1220058.html
0 ટિપ્પણીઓ