લીલા નિશાન સાથે ખુલ્યુ શેરબજાર, જાણો આજે કેવો રહેશે બજારનો મૂડ

ગત રોજ એટલે કે બુધવારની વાત કરીએ તો બજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું. સેન્સેક્સ બુધવારે 709.54 પોઇન્ટના ઘટાડા સાથે 51, 822.53 પર બંધ થયું હતુ. જ્યારે NIFTY 225.50 પોઇન્ટના ઘટાડા સાથે 15,413.30 પર બંધ થયું હતુ.

source https://gujarati.news18.com/news/business/stock-market-prediction-stock-market-opens-in-green-know-mood-for-today-bg-1221181.html

0 ટિપ્પણીઓ