
વૈશ્વિક બજારમાં હાલમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 114.8 ડોલર પ્રતિ બેરલ છે, પરંતુ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકારી રિફાઈનરી કંપનીઓ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને તેમના નુકસાનની ભરપાઈ કરી રહી છે. આ જ કારણ છે કે 6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.
source
https://gujarati.news18.com/news/business/petrol-price-today-check-petrol-diesel-price-in-your-city-1-july-petrol-price-bg-1223950.html
0 ટિપ્પણીઓ