આજે શેરબજારમાં તેજીના એંધાણ, આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર

ગત અઠવાડિયે સેન્સેક્સ 462 પોઈન્ટ વધીને 52,728 પર બંધ થયું હતું, જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ વધીને 15,699 પર બંધ થયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે આજે પણ બજાર પોઝિટિવ મૂડમાં રહે તેવી આશા છે. પાછલા સત્રમાં વૈશ્વિક બજારમાં આવેલા ઉછાળાને કારણે એશિયન બજારોને લાભ મળી શકે છે.

source https://gujarati.news18.com/news/business/stock-market-today-indian-stock-market-will-be-seen-in-positiv-mood-today-bg-1222529.html

0 ટિપ્પણીઓ