
એક્સપર્ટ્સનું માનવું છે કે આજે બજાર પોઝિટિવ મૂડમાં જોવા મળશે અને રોકાણકારો શેર ખરીદવા તરફ આગળ વધશે. જો આ અઠવાડિયે બજારમાં તેજી રહેશે તો શેરબજારમાં મોટો સુધાર આવી શકે છે. આજે અમે તમારા માટે એ શેર લઇને આવ્યા છીએ જેમાં આજે તેજીના સંકેત છે.
source
https://gujarati.news18.com/news/business/positive-trend-to-continue-in-indian-stock-market-today-rally-in-sensex-nifty-bg-1220454.html
0 ટિપ્પણીઓ