ઊંચા ફુગાવાની સ્થિતીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ?

ફુગાવાને જોતા રોકાણકારે વાર્ષિક ધોરણે SIPમાં થતા રોકણમાં ઓછામાં ઓછા 10 ટકાનો વધારો કરતા રહેવું જોઈએ. તેનાથી રોકાણની વેલ્યુ ભવિષ્યના ફાઇનાન્શિયલ ગોલ જળવાઈ રહે છે અને રોકાણ દરમિયાન ફુગાવાના કારણે ઉભા થતા તણાવ દૂર રહે છે.

source https://gujarati.news18.com/news/business/investment-what-should-be-the-strategy-to-invest-in-a-mutual-fund-in-case-of-high-inflation-gh-bg-1223362.html

0 ટિપ્પણીઓ