21 જૂને બિટકોઈન અને ઈથેરિયમ સહિત લગભગ તમામ કરન્સી લીલા નિશાન પર છે. જેના કારણે રોકાણકારોમાં ફરીથી ઉત્સાહ વધી રહ્યો છે. Avalaunch અને Polkadot જેવા કોઇન આજે 8 ટકાથી વધુ વધ્યા છે.source https://gujarati.news18.com/photogallery/business/cryptocurrency-market-updates-market-is-positive-for-the-second-consecutive-day-bg-1220569.html
0 ટિપ્પણીઓ