ઓનલાઈનથી લઈને ઓફલાઈન શોપિંગ સુધી તમામ ક્રેડિટ કાર્ડ્સ પર ઘણી બધી ઓફર્સ તમારા પૈસા બચાવવાનો દાવો કરે છે. ક્રેડિટ કાર્ડથી તમે EMI પર વસ્તુઓ ખરીદી શકો છો. આ સગવડતા જોખમી નીવડી શકે છે.source https://gujarati.news18.com/news/business/credit-card-dont-fall-into-trap-of-credit-card-emi-there-is-a-big-loss-hidden-in-the-benefits-gh-bg-1221412.html
0 ટિપ્પણીઓ