
જીએસટી વ્યવસ્થા લાગુ થતા પહેલા ગ્રાહકે વેટ, એક્સાઇઝ ડ્યૂટી, સીએસટી વગેરેનો સમાવેશ કરીને સરેરાશ 31 ટકા ટેક્સ ભરવો પડતો હતો. કરવેરા વ્યવસ્થાને સરળ બનાવવા માટે 17 સ્થાનિક કરવેરા અને એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા 13 સેસને જીએસટીમાં સમાવી લેવામાં આવ્યા હતા.
source
https://gujarati.news18.com/news/business/five-years-of-gst-completed-collection-crossed-one-lakh-crore-gh-bg-1224027.html
0 ટિપ્પણીઓ