
જેપી મોર્ગને એલઆઇસીના શેર પર ઓવરવેઇટ રેટિંગ સાથે કવરેજ રજૂ કર્યું છે. આ બ્રોકરેજ ફર્મે 12 મહિનાના ગાળા માટે એલઆઈસીના શેર પર 840 રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે.
source
https://gujarati.news18.com/news/business/bumper-rally-possible-in-lic-stock-know-brokerage-calls-gh-bg-1220501.html
0 ટિપ્પણીઓ