રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત અકાસા એર (Akasa Air) જુલાઈના અંતમાં ઉડાન ભરવાનું શરૂ કરશે. શરૂઆતમાં, અકાસા એર સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે અને કંપની ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માંગે છે.source https://gujarati.news18.com/photogallery/business/rakesh-jhunjhunwalas-akasa-air-will-fly-next-month-testing-will-start-soon-bg-1222067.html
0 ટિપ્પણીઓ