Stock Market : આજે પણ બજારનો મૂડ પોઝિટિવ, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળાના સંકેત

આજના કારોબારમાં ઈન્ડિયન હોટેલ, પીડિલાઈટ, આઈટીસી, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, એસબીઆઈ, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી કંપનીઓના શેર પર દાવ લગાવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે બજાર તેજી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આગામી કેટલાક દિવસો સુધી તેમાં અનિશ્ચિતતા રહેશે

source https://gujarati.news18.com/news/business/stock-market-market-sentiment-positive-today-sensex-nifty-will-go-up-bg-1221568.html

0 ટિપ્પણીઓ