350 સ્મોલકેપ શેરમાં 103 ટકા સુધીની તેજી, તમારા પોર્ટફોલિયોમાં કોઇ શેર છે?

small caps gain: ભારતીય શેર બજારમાં જુલાઇના બીજા સપ્તાહથી તેજી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટના સહકાર અને એફઆઇઆઇની વેચવાલીમાં ઘટાડાથી નિફ્ટી 17000ના સ્તરથી ઉપર બંધ થવામાં સફળ રહ્યો હતો.

source https://gujarati.news18.com/news/business/350-small-caps-gain-multibagger-stocks-share-market-tips-az-1234051.html

0 ટિપ્પણીઓ