અદાણી જૂથનો આ મલ્ટીબેગર શેર સતત છઠ્ઠા દિવસે 52 વીક હાઈ પર

Adani Enterprises Stock: અદાણી એન્ટરપ્રાઈઝના શેર છેલ્લા એક મહિનામાં 16.88 ટકા વધ્યા છે, આ દરમિયાન નિફ્ટી મીડિયા ઈન્ડેક્ષમાં 10.34 ટકાની તેજી આવી છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર સોમવારે NSE પર 2.02 ટકા વધતા રૂ. 2,549.90ના સ્તર પર બંધ થયા હતા.

source https://gujarati.news18.com/news/business/adani-enterprises-touch-52-week-high-level-should-you-buy-this-stock-gh-vz-1232472.html

0 ટિપ્પણીઓ