દેશની બીજી સૌથી ધનિક મહિલા બની ફાલ્ગુની નાયર, 57 હજાર કરોડનું સામ્રાજ્ય

Nykaaનો IPO વર્ષ 2020માં આવ્યો હતો. આ પ્રથમ ઈન્ડિયન યૂનિકોર્ન છે, જે કોઈ મહિલા દ્વારા ચાલી રહી છે. Nykaaના લિસ્ટીંગથી નાયરની સંપત્તિમાં 963%નો વધારો થયો છે.

source https://gujarati.news18.com/news/business/nayikani-falguni-nair-became-india-second-richest-woman-through-her-own-hard-work-gh-az-1233095.html

0 ટિપ્પણીઓ