આ શેરોએ બનાવ્યા માલામાલ, વર્ષની પ્રારંભે 5 રૂપિયા આસપાસ હતી કિંમત

Multibagger stocks: કૈઝર કોર્પોરેશને આ વર્ષે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આ વર્ષે 3 જાન્યુઆરીના રોજ આ શેરની કિંમત રૂ.2.92 હતી. ત્યારબાદ આ શેર 29 એપ્રિલના રોજ રૂ.130.55ના હાઈ લેવલ પર પહોંચી ગયો હતો.

source https://gujarati.news18.com/news/business/multibagger-stocks-of-2022-kaiser-corporation-to-gallop-enterprises-huge-return-shares-vz-1231346.html

0 ટિપ્પણીઓ