5G Auction : હરાજીના પેહલા જ દિવસે તૂટ્યા રેકોર્ડ, હજી બોલી ચાલુ

5G spectrum-દેશમાં 5G નેટવર્કની સેવાઓ શરૂ કરવા માટે મંગળવારથી સ્પેક્ટ્રમની હરાજી શરૂ થઈ છે. 2015માં સરકારે 4G સ્પેક્ટ્રમના વેચાણથી 1.09 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ હરાજીમાં રૂ. 4.3 લાખ કરોડના કુલ 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બ્લોક પર મૂકવામાં આવ્યા છે. ટેલિકોમ મંત્રીએ કહ્યું છે કે મંત્રાલય આ વર્ષે 15 ઓગસ્ટ પહેલા હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે.

source https://gujarati.news18.com/news/business/5g-spectrum-auction-in-india-break-all-previous-bid-record-race-for-5g-km-1233033.html

0 ટિપ્પણીઓ