
Man Buys His First Car At 85 - જે લોકો એવું વિચારે કે, હવે ઉંમર થઈ ગઈ હોવાથી તેમનું સપનું પૂર્ણ ના થઈ શકે તે લોકો માટે આ ઉત્તમ ઉદાહરણ છે, રાધાકૃષ્ણ ચૌધરીએ 50 વર્ષથી વધુના કઠિન શ્રમ બાદ આરામથી બેસવાની જગ્યાએ સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી
source
https://gujarati.news18.com/news/business/gujarat-85-year-old-entrepreneur-buys-his-first-car-gh-ag-1228961.html
0 ટિપ્પણીઓ