ટીમ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડીઝ મોકલવા માટે BCCIએ ખર્ચ કર્યા કરોડો રૂપિયા

India vs West Indies ODI Series - વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ભારતીય ટીમ 3 વન-ડે અને પાંચ ટી-20 મેચ રમશે, ભારતીય ટીમમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત 16 ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના સભ્યો સામેલ છે

source https://gujarati.news18.com/news/business/india-vs-west-indies-odi-series-bcci-spends-rs-3-cr-50-lakh-for-chartered-flight-for-team-india-from-west-indies-ag-1230987.html

0 ટિપ્પણીઓ