
August Bank Holiday: દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020માં બેન્કિંગ ફ્રોડ રોકવા માટે ચેક માટે 'પોઝિટિવ પે સિસ્ટમ' શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક જાણકારીની જરૂર પડી શકે છે.
source
https://gujarati.news18.com/news/business/financial-rules-to-be-changes-from-august-2022-banks-to-remain-shut-for-13-days-gh-vz-1232576.html
0 ટિપ્પણીઓ