
Indian Stock Market: ઘણા લોકોના મનમાં સવાલ થશે કે શું તો હવે શેર બજારમાં ઘટાડાનો સિલસિલ ખતમ થઇ ગયો? તેના માટે સપ્તાહના ચાર્ટ પર નજર કરીએ. નિફ્ટીએ 11 ઓક્ટોબરના સપ્તાહમાં 18,338ની ઓલટાઇમ હાઇ ક્લોઝિંગ દર્શાવી હતી. જે બાદ ઘટાડાની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ બજારે 20 ડિસેમ્બર, 28 ફેબ્રુઆરી, 9 મે અને 13 જૂનના સપ્તાહમાં ચાર બોટમ દર્શાવ્યા હતા.
source
https://gujarati.news18.com/news/business/indian-stock-market-good-days-of-sensex-nifty-back-should-you-invest-in-ril-infosys-gh-vz-1232142.html
0 ટિપ્પણીઓ