રાકેશ ઝુનઝુનવાલાએ તેના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો આ ઓટો સ્ટોક, જાણો શેર પ્રાઇઝ

Rakesh Jhunjhunwala Portfolio: એપ્રિલથી જૂન 2022ના સમયગાળા માટે એસ્કોર્ટ્સ કુબોટાની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 18,30,388 શેર છે, જે કંપનીની કુલ પેઇડ અપ મૂડીના 1.39 ટકા છે.

source https://gujarati.news18.com/news/business/rakesh-jhunjhunwala-add-escorts-kubota-stocks-in-portfolio-in-q1fy23-gh-vz-1230779.html

0 ટિપ્પણીઓ