એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય તો પણ તમે બેંકમાંથી મેળવી શકો છો પૈસા, જાણો કેવી રીતે

Finance Tips : આ સુવિધા લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોમાં ઉપલબ્ધ છે. મોટાભાગની બેંકોમાં આ સુવિધા કરન્ટ એકાઉન્ટ, સેલરી એકાઉન્ટ અથવા ફિક્સ ડિપોઝિટ પર ઉપલબ્ધ છે

source https://gujarati.news18.com/news/business/zero-balance-in-your-bank-account-you-can-still-withdraw-money-from-the-bank-overdraft-gh-ag-1230803.html

0 ટિપ્પણીઓ