નકલી રેશન કાર્ડ દ્વારા રાશન મેળવતા હોય તો ચેતી જજો, સરકાર ઘડી રહી છે માસ્ટર પ્લાન

Ration Card - દેશમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ મફત રાશન યોજનાઓ માટે પાત્રતા ધરાવતા નથી છતાં છેતરપિંડી કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે

source https://gujarati.news18.com/news/business/government-preparing-to-change-rules-for-ration-card-gh-ag-1231044.html

0 ટિપ્પણીઓ