ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? અહીં સસ્તા ભાવે મળશે પ્રોપર્ટી

e-Auction: બેન્કે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, આ હરાજી SARFAESI એક્ટ હેઠળ કરવામાં આવશે. આ હરાજી સંપૂર્ણ રીતે ટ્રાન્સપરન્ટ હશે, જેથી કોઈપણ તેમાં ભાગ લઈ શકશે.

source https://gujarati.news18.com/news/business/get-property-at-reasonable-rate-in-e-auction-of-bank-of-baroda-gh-vz-1232343.html

0 ટિપ્પણીઓ