Credit Score: ક્રેડિટ સ્કોરમાં સુધારો કેવી રીતે કરવો?

Improve Credit Score: લોનની તારીખ જતી રહે ત્યારબાદ ચૂકવો અથવા લોન ન ચૂકવો તો ક્રેડિટ સ્કોર પર અસર થાય છે. પહેલું EMI ચૂકવવામાં વાર કરી હોય તો ડિસિપ્લીનમાં રહીને અને ભવિષ્યમાં સમયસર EMI ચૂકવીને તમે સ્કોરમાં સુધારો કરી શકો છો.

source https://gujarati.news18.com/news/business/credit-card-how-to-improve-credit-score-what-to-do-and-what-not-gh-vz-1230431.html

0 ટિપ્પણીઓ