આ વર્ષે 10 હજાર પોસ્ટ ઓફિસ ખૂલશે, ઘરે જ બધી સર્વિસ મળશે

Indian Post: ભારતીય પોસ્ટ ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપવા માટે નવી યોજનાઓ બનાવી રહ્યું છે. ઇન્ડિયા પોસ્ટ તેની ટેક્નિકમાં સુધારા કરી રહ્યુ છે, જેથી લોકોના ઘર સુધી સર્વિસ પહોંચાડી શકાય.

source https://gujarati.news18.com/news/business/new-ten-thousand-post-office-be-open-in-india-to-serve-home-delivery-to-indians-vc-1243350.html

0 ટિપ્પણીઓ