
Bank Holiday List September: ઘણા લોકો બેન્કની રજાઓથી અપડેટ નથી રહેતા. જો કે, બેન્કમાં કયા દિવસે રજા હોય છે તે જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં અલગ અલગ જગ્યાએ બેન્ક લગભગ 13 દિવસ બંધ રહેશે.
source
https://gujarati.news18.com/news/business/bank-holidays-list-in-september-bank-closed-more-than-12-days-vc-1242939.html
0 ટિપ્પણીઓ