
Bank Holiday in September 2022: આજકાલ બેંકના અનેક કામ ઘરે બેઠાં બેઠાં ઓનલાઈન જ થઈ જાય છે, તેના માટે બેંક પર જવાની જરુર રહેતી નથી. જોકે કેટલાક કામ એવા હોય છે જે પૂર્ણ કરવા માટે તમારે બેંકનો ધક્કો ખાવો જ પડે છે. ત્યારે ઘણીવાર તમારા ધ્યાનમાં ન હોય કે આ અઠવાડિયામાં કે મહિનામાં બેંક ક્યારે ક્યારે બંધ રહેવાની છે તો તમારા કામ અટકી પડે તેવી શક્યતા રહેલી છે.
source
https://gujarati.news18.com/news/business/bank-holiday-in-september-2022-keep-these-date-in-mind-and-plan-bank-work-accordingly-pm-1244537.html
0 ટિપ્પણીઓ