શેરબજારમાં ધબડકો, રુપિયો રેકોર્ડ નિચલા સ્તરે પહોંચતા બજાર 1400 પોઈન્ટ તૂટ્યું

ડોલરની સરખામણીએ રુપિયો આજે રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચતા શેરબજારમાં અફરાતફરી મચી છે અને આજનો સોમવાર બ્લડી મંડે સાબિત થયો છે. બીજી તરફ યુએસ ફેડના ચીફ જેરોમ પોવેલે શુક્રવારે આપેલા નિવેદનની અસર ધાર્યા મુજબ આજે તમામ વૈશ્વિક બજારો પર જોવા મળી હતી. એવી ધારણા પહેલા જ વ્યક્ત કરવામાં આવી હતી કે માર્કેટ સોમવારે તૂટશે પરંતુ આટલો મોટો કડાકો બોલશે તેવી આશા નહોતી.

source https://gujarati.news18.com/news/business/stock-market-blood-bath-on-monday-as-sesnes-plunge-near-1400-points-and-nifty-300-pm-1244064.html

0 ટિપ્પણીઓ