રુ.2000 મેળવવા ખેડૂતો પાસે છેલ્લા 3 દિવસ, જલ્દીથી આ કામ પૂર્ણ કરી લો

PM Kisan Samman Nidhi Yojna Installment: દેશના 12 કરોડ ખેડૂતો માટે આગામી 3 દિવસો ખૂબ જ મહત્વના છે. જો તમે પણ ખેડૂત સમ્માન નિધિ યોજના હેઠળ રુ.2000ની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં મેળવવા માગતા હોવ અને જો ઈ કેવાયસી ન કર્યું હોય તો આ કામ માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું હશે તેમના જ બેંક એકાઉન્ટમાં આ યોજનાનો 12મો હપ્તો જમા થશે.

source https://gujarati.news18.com/news/business/pm-kisan-samman-nidhi-yojna-do-complete-your-ekyc-till-31st-august-to-get-rs-2000-installment-pm-1243799.html

0 ટિપ્પણીઓ