આગામી 6-7 મહિના માટે શેરબજારમાં શું કરવું? સમજો નિષ્ણાત પાસેથી

Stock Market Update: આ વર્ષે શેરબજારમાં પહેલા બે ક્વાર્ટર ભારે ઉતાર ચઢાવવાળા રહ્યા ત્યાં બીજા બે ક્વાર્ટરમાં સ્થિતિ વધુ સારી થતી જોવા મળી રહી છે. ખાસ કરીને બજારમાં વિદેશી રોકાણકારોએ ફરી ખરીદી શરું કરતા બજાર તેજી તરફ જઈ રહ્યું છે. આ વચ્ચે એક ચર્ચા છે કે શું આગળ પણ આ તેજી ચાલુ રહેશે? આ સ્થિતિમાં નાના ભારતીય રોકાણકાર તરીકે તમારે શું કરવું જોઈએ?

source https://gujarati.news18.com/news/business/will-bull-run-in-indian-market-continue-as-foreign-investor-are-return-what-expert-says-pm-1241190.html

0 ટિપ્પણીઓ