બધા હાઇવેથી હટાવાશે ટોલ પ્લાઝા, સીધા બેંક એકાઉન્ટથી જ કપાઈ જશે ટોલ, જાણો પ્લાન

Toll Plaza - નીતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે આ સ્કીમનો એક પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેને સરળ બનાવવા માટે કાયદાકીય સુધારા પણ કરવામાં આવી રહ્યા છે

source https://gujarati.news18.com/news/business/modi-government-to-remove-toll-plazas-from-all-national-highways-gh-ag-1242267.html

0 ટિપ્પણીઓ