જાણો, શા માટે બજાર વિશ્લેષકો આપી રહ્યા છે બજાજ ઇલેક્ટ્રીકલ્સના શેરમાં રોકાણની સલાહ

Investment in Stock Market - ઘણી વખત તમારા પોર્ટફોલિયોમાં એવા શેર હોય છે, જેને સમય આવતા સેલ કે વધુ બાય કરવાથી તમને સારુ રીટર્ન કમાઇ શકો છો. તે માટે તમે વિવિધ બજાર વિશ્લેષકોના મતો અને સલાહને ધ્યાનમાં લઇને નિર્ણય કરી શકો છો

source https://gujarati.news18.com/news/business/hot-stocks-heres-why-you-should-bet-on-bajaj-electricals-sell-tvs-motor-gh-ag-1241404.html

0 ટિપ્પણીઓ