આ રીતે પર્સનલ લોન કરતા પણ ઓછા વ્યાજ દરે બેંક પાસેથી રુપિયા ઉપાડી શકશો!

Personal Finance: ઘણીવાર એવો કટોકટીનો સમય આવી જાય છે જ્યારે તમારે અચાનક રોકડ રુપિયાની જરુરિયાત પડે છે. આવા સમયે આપણે એવા ઓપ્શન શોધતા હોઈએ છીએ જેમાં ઓછા વ્યાજ દરે આપણને રુપિયા મળી રહે. ત્યારે પર્સલન લોન અને ક્રેડિટ કાર્ડ લોન કરતા વધુ એક ઓપ્શન છે જે તમને ઓછા વ્યાજદરે રુપિયા આપી શકે છે તે છે ઓવરડ્રાફ્ટ, આ સુવિધા બેંક દ્વારા કેટલાક ગ્રાહકોને આપવામાં આવે છે.

source https://gujarati.news18.com/news/business/what-is-overdraft-facility-and-how-one-can-take-advantage-during-need-of-money-pm-1243839.html

0 ટિપ્પણીઓ