સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકાર તરીકે તમારે શું કરવું જોઈએ? સમજો

What Gold-Silver Investor should Do: સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેવામાં સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોએ શું કરવું જોઈએ, હાલ નવું સોનું-ચાંદી ખરીદવું જોઈએ કે પોતાનું રોકાણ વેચી દેવું જોઈએ? સમજો આખું ગણિત.

source https://gujarati.news18.com/news/business/gold-silver-price-are-weakening-what-investor-should-do-hold-sell-or-buy-gh-pm-1244334.html

0 ટિપ્પણીઓ