કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં લખ્યું, 'તમને જણાવતા આનંદ થાય છે કે કંપનીના પ્રમોટર મૃત્યુ પામ

AK Spintex નામની એક ટેક્સટાઇલ કંપનીએ 25 ઓગસ્ટે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કોર્પોરેટ ફાઇલિંગ સબમિટ કરતી વખતે આ ભૂલ કરી હતી. આ નોટિસ પર AK Spintexના કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસ આશિષ બાગરેચા દ્વારા સહી પણ કરવામાં આવી છે

source https://gujarati.news18.com/news/business/company-wrote-in-an-exchange-filing-delighted-to-inform-you-that-the-promoter-of-the-company-has-passed-away-gh-km-1243608.html

0 ટિપ્પણીઓ